Header Ads Widget

જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઇ.ટી.આઇ. પાટડી દ્વારા આયોજિત રોજગાર / એપ્રેન્ટીસ ભરતી મેળો

જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઇ.ટી.આઇ. પાટડી દ્વારા આયોજિત રોજગાર / એપ્રેન્ટીસ ભરતી મેળો 


ભરતી મેળાનુંસ્થળ : આઈ.ટી.આઈ. – પાટડી, મોડેલ સ્કુલ સામે, મુ.તા. : પાટડી, જિ: સુરેન્દ્રનગર

તારીખ             : ૨૪/૦૫/૨૦૨૨ ને મંગળવાર 

સમય              : સવારે ૧૦:૩૦ કલાકે 



ઉપસ્થિત રહેનાર કંપની : 

૧. મધરસન ઓટોમોટીવ ટેકનોલોજીસ એન્ડ એન્જિનીયરીંગ – નાવીયાણી, તા. દસાડા

૨. મીન્ડા કોર્પોરેશન લી. – નાવીયાણી, તા. દસાડા

૩.  વીલ કાર વ્હીલ્સ લી. – વણોદ   તા. દસાડા

૪. ટેકનીકો ઇન્ડસ્ટ્રીઝ લી. . – વણોદ,તા. દસાડા

૫. બેસ્ટ ઇલેક્ટ્રીકલ સોલ્યુશન – અમદાવાદ 


જગ્યાનું નામ :

૧ થી ૪ કંપની માટે : ટૈઇની/એપ્રેન્ટીસ 

૫. ટેકનીશ્યન 


ઉંમર : 

(૧) ૧૮ થી ૨૮ 

(૨) ૧૮ થી ૨૫

(૩) ૧૮ થી ૨૮

(૪) ૧૮ થી ૪૦

(૫) ૨૦ થી ૩૦


લાયકાત :

(૧) (૧ જગ્યા માટે) આઇ.ટી.આઇ.ડિપ્લો (કોઇપણ ટ્રેડ)

(૨) (૨ જગ્યા માટે) આઇ.ટી.આઇ.ડિપ્લો (કોઇપણ ટ્રેડ)

(૩) (૩ મી જગ્યા માટે) ડિપ્લોમા/બી.ઇ. (મીકેનીકલ,ઇલેક્ટ્રીકલ)

(૪) (૪ મી જગ્યા માટે) આઇ.ટી.આઇ.(ટેકનીકલ ટ્રેડ)

(૫) (૫ મી જગ્યા માટે) આઇ.ટી.આઇ. ( ઇલેક્ટ્રીકલ, વાયરમેન)


(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.) 


નોકરીનું સ્થળ : નાવીયાણી, વણોદ તા. દસાડા, જિ. સુરેંદ્રનગર તથા અમદાવાદ 

 

વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો. 

અથવા

Employment Office Surendranagar  ટેલિગ્રામ ચેનલની લીંક પર https://t.me/deesurendranagar કલીક કરીને વધુ મહિતી મેળવી શકશો.


આવશ્યક સુચનાઓ : (૧) દરેક રોજગારવાંચ્છુંકોએ ફરજિયાત અનુબંધમ પોર્ટલ(www.anubandham.gujarat.gov.in)પર દર્શાવવામાં આવેલ જોબફેરઆઇ.ડી. JF846395502 ઉપર નોંધાયેલ કંપનીની જગ્યા સામે અપ્લાય કરવાનું રહેશે.કોઇ ક્ષતિને કારણે ઓનલાઇન અપ્લાય ન થાય તો પણ ઉપસ્થિત રહેવાનું રહેશે.(૨) દરેક રોજગારવાંચ્છુંકોએ ફરજિયાત કોવિડ-૧૯ની ગાઇડલાઇનું પાલન કરવાનું રહેશે.(૩) દિવ્યાંગ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે નહી(૪) જિલ્લા કક્ષાનાં મેગાજોબફેરનાં પ્રચાર-પ્રસાર આપનાં દ્વારા થાય તેમજ આપનાં મિત્રોને પણ જાણ કરીને ભરતી મેળામાં ભાગ લેવા માટે જણાવશો. (૫) ઉમેદવારશ્રીઓએ આપની લાયકાત મુજબની દરેક કંપનીમાં ઇન્ટવ્યુ  આપી શકશે જેથી રિઝ્યુમની નકલ વધુ સાથે રાખવી.

Post a Comment

0 Comments

Visiting register