Header Ads Widget

Today to see the result of standard-10

Today at 8 o'clock the result of the board exam taken in Std. 10 March 2022 will be announced, which had the highest number of students in the examination. After the result of Std.  Students will be able to start their bright career based on this result. Students who get more marks in this result will also be able to participate in merit based recruitment in future post.
આજે 8 કલાકે ધોરણ 10 માર્ચ 2022 માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર થશે, જે પરીક્ષામાં સૌથી વધુ વિર્ધાથીઓ બેઠા હતા.ધોરણ 10 ના પરીણામ બાદ વિધાર્થીઓ વિવિધ વિજ્ઞાન પ્રવાહ , તેમજ ડિપ્લોમા ક્ષેત્રોમાં પોતાનો અભ્યાસક્રમ શરૂ કરી શકાશે. વિધાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિરદીની શરૂઆત આ પરિણામના આધારે કરી શકશે.આ પરિણામમાં વધુ ગુણ મેળવનાર વિર્ધાર્થીઓ ભવિષ્યમાં પોસ્ટમાં મેરીટ આધારિત ભરતી માં પણ ભાગ લઈ શકશે.
પરીણામ જૉવા માટે - અહીં કલીક કરો

SSC EXAM RESULTS 2022 BOOKLET DOWNLOAD: CLICK HERE




Post a Comment

0 Comments

Visiting register